DIGITAL PLATFORM
શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ, અંકલેશ્વર, જી.ભરૂચ.
યુવક /યુવતી પરિચય ફોર્મ
આ ફોર્મ તારીખ 25- 03-2025 સુધીમાં ભરી દેવું. 25- 03- 2025 પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.


Fill in Gujarati
ફોર્મની દરેક વિગત ગુજરાતીમાં જ ભરવી.

Printed Copy
આ ફોર્મની વિગતોની પ્રિન્ટેડ કોપી આપને આપવામાં આવશે.

Only Koli Patel
ફક્ત તળપદાકોળી પટેલ સમાજના યુવક/યુવતીઓએ જ ફોર્મ ભરવું.

Secure Your Data
આપની વિગતો આપની પરવાનગી વગર ડિજીટલી શેર કરવામાં આવશે નહી

Coming Soon New FEATURES
Delivering Advance Technology For KoliPatel.Com
અમારી ટીમ નવી ટેકનોલોજી પર કામ કરી રહી છે. ઘણા વર્ષોની બાકી રહી ગયેલી વાત ફરી નવી ટેકનોલોજી સાથે અમે આવી રહિયા છે.
Waiting Your registration
Total Registered Users
અત્યાર સુધી માં રજીસ્ટર થયેલ યુવક/યુવતીઓની સંખ્યા
25+
Male
25+
Female

FEEDBACKS
What People Think About Us

“ડિજિટલ ટેકનોલોજીના સશક્ત સાધનો દ્વારા સમાજને જોડીએ, જ્ઞાન અને તકોને સુલભ બનાવીએ, અને સાથે મળીને એક પ્રગતિશીલ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરીએ.”
Kunal Patel , Samli

“એકબીજાને સહારો, જ્ઞાન આપી અને સ્નેહથી આગળ વધીએ, સમાજના ઉચ્ચ લક્ષ્યોને સાકાર કરીએ અને સાથે મળીને એક સુંદર કાલનું નિર્માણ કરીએ.”
Pragnesh Patel, Jatpor

“સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ તક છે, જે આપણી મહેનત, લગન અને સાચી તૈયારી દ્વારા આપણા સપનાંને સાકાર કરવાનો માર્ગ ખોલે છે. શ્રેષ્ઠ બનવાની લાગણી સાથે આગળ વધો, કારણ કે તમારી મહેનત જ જીતની ચાવી છે!”
Bhoomika Patel , Instructor ( ITI )

“સમાજની શક્તિ એ જ એકતામાં છે, અને સાથે મળીને આપણે દરેક પડકારને પાર કરી એક સમૃદ્ધ અને સુમેળભર્યું સમાજ બનાવી શકીએ છીએ.”
Nilesh R Patel
Need Any Help
Contact Us
ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી જણાય તો નીચે આપેલ નંબરપર સંપર્ક કરવો.
9998859181
9904218218




